જય શ્રી કોટિયર્ક

વાલા પરિવારજનો, આપણે પરિષદ માટે એક સારી વ્યવસ્થાના પ્રયાસ રૂપે આપને આ ફોર્મ થી જાણવા માગીએ છીએ કે આપ અને આપનો પરિવાર કેટલી રજિસ્ટર વ્યક્તિ આવવાના છો? (દરેક સભ્ય ની નોંધણી થયેલી જરૂરી છે..  )?
આપ કયા વાહનથી આવવાના છો જે જાણી શકાય તો પાર્કિંગની વ્યવસ્થા સારી રીતે થાય. આ અમારો એક પ્રયત્ન છે.
આપ આપની રસીદ થી ની સંકોચ પ્રવેશ મેળવી શકશો.

રજિસ્ટર મોબાઈલ નંબર
વિશેષ સૂચના: ડ્રાઇવર ને જમવાનો પાસ માટે ફોર્મ મો જણાવશો.

સંપર્ક માટે - Jay 9274683231